Posts

Showing posts from February, 2022

Tiktok ગર્લ કીર્તિ પટેલ આ વિવાદમાં ગોવા થી સુરત આવતાં ફ્લાઇટના ઉંમર સાથે ઝઘડો કરી મારા-મારી મામલે પોલીસમાં નોંધાઈ ફરિયાદ...

Image
  બે દિવસ પહેલા અમદાવાદ બાદ સુરતમાં ફરિયાદ સામે આવી અને અપમાન કરવા બદલ જયપુર થી સુરત આવી નોકરીમાં રાજીનામું આપ્યા બાદ એરહોસ્ટેસે અને tik tok girl સામે નોંધાવી ફરિયાદ... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર સુરત Tiktok દેવી એપ ફોર વિડીયો બનાવી લોકોના ચર્ચામાં આવેલી અને સુપરસ્ટાર ગણાતી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં સપડાય છે અમદાવાદમાં મારામારીની ફરિયાદ બાદ tik tok girl કીર્તિ પટેલ સામે સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે ગોવા થી આવતા સમયે ફ્લાઈટમાં એરહોસ્ટેસે સાથે ઝઘડો કર્યા બાદ મારામારી કરતા દ્વારા જયપુર થી સુરત આવી નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ આ કામે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે સોશિયલ મીડિયામાં ટીટોક નામની એપ પર અલગ-અલગ પ્રકારના વિડીયો બનાવીશ રાતોરાત ફેમસ પહેલી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે પુણા વિસ્તારમાં ધ્યાન આ પ્રયાસના ગુનામાં પોલીસે ધરપકડ બાદ જેલમાં જઈ આવી કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં જીવે પોતાનો પગપેસારો કરી રહી છે જો કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં થયેલા ઝઘડાની અદાવત રાખી અમદાવાદ ખ...

ઇલેક્ટ્રીક સામાનની આડમાં પ્રતિબંધીત ઇ - સીગારેટનું વેચાણ કરતા વેપારીને ઝડપી પાડતી લાખો રૂપિયા મુદ્દામાલ પોલીસે કર્યો કબજે.....

Image
સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “ NO DRUGS IN SURAT CITY " અભિયાન હેઠળ કરવામાં આવી કાર્યવાહી... સરદાર ન્યૂઝ:- અક્ષય વાઢેર  રિપોર્ટર.સુરત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ , ઈ - સીગરેટ તથા ઈ હુક્કાનુ વેચાણ કરવામાં આવી રહેલ છે .  જેના સેવનના કારણે યુવાધન નશાખોરીના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મુકી રહેલ છે . તેમજ ભારત સરકાર દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ , ઈ - સીગરેટ તથા ઈ - હુક્કાના સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવેલ છે . જેથી આવા રી - ટેઇલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ બાદ સુરત પોલીસે આવા એક વિક્રેતા ને ત્યાં દરોડા પાડી લાખો રૂપિયા મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “ NO DRUGS IN SURAT CITY " અભિયાન ચાલુ કરવામાં આવેલ છે . જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બ...

હયાતી વગરના વાહનોના પર કરોડોની લોન લઈને ઠગાઇ કરનાર માસ્ટર માઈન્ડ પકડાયો...

Image
સુરત શહેર સહિતના શહેરોની બેંકોમાંથી હયાતી વગરના વાહનોના ડોકયુમેન્ટો મુકી રૂ. 8.64 કરોડથી વધુની લોન લઈ ઠગાઈ કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી બુધા મેઘાણીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે લસકાણા વાલક પાટિયા પાસેથી ઝડપી પાડયો હતો. સરદાર ન્યૂઝ :- અક્ષય વાઢેર સુરત હયાતી વગરના વાહનોના પર કરોડોની લોન લઈને બેન્ક સાથે ઠગાઇ... મળતી માહીતી અનુસાર સુરત શહેર તેમજ અમદાવાદ અને મુંબઈ, કાંદિવલી વિસ્તારોમાં આવેલ બેંકોમાં અશોક લેલેન્ડ કંપની તથા ટાટા કંપની દ્વારા મેન્યુફેકચર જ કરવામાં આવ્યા ન હોય તેવા હયાતી વગરના વાહનોના આરટીઓમાં રજિસ્ટ્રેશમ કરાવી આર.સી.બુક મેળવી તેમજ વાહનોના બોગસ દસ્તાવેજો તેમજ વીમા પોલીસીના કાગળો બનાવી તેને સુરત તેમજ અન્ય શહેરોની બેંકમાં 53 જેટલી જુદી જુરી 53 જેટલી લોનો મેળવી રૂ. 8.64 કરોડથી વધુની લોન લઈ કૌભાંડ આચરનાર સુરતના ઈર્શાદ પઠાણ અને બુધાભાઈ મેઘાણી સહુત આરોપીઓ એક વર્ષ પહેલાં શહેરમાં ડીસીબી, ઉમરા, અડાજણ, અઠવા, તથા અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન તેમજ મુંબઈના કાંદીવલી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આ ગુનામાં વોન્ટેડ બુઘાભાઈ મેઘાણી સુરત શહેરમાં રહ...

શ્રી વસિષ્ઠ વિદ્યાલય દ્વારા 'NON FIRE COOKING SHOW FOR STUDENTS' શીર્ષક તળે રસસભર કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું....

Image
  સ્પર્ધામાં ધોરણ ૧૧ કોમર્સના ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.... સરદાર ન્યૂઝ:-કામરેજ  સુરત જીલ્લાના કામરેજના વાવ સ્થિત વશિષ્ઠ વિદ્યાલય દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં ધોરણ 11 કોમર્સના 40 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ખાસિયત એ હતી કે બાળકોએ NON FIRE COOKING DISH બનાવી હતી.  આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શહેરના જાણીતાં પાકશાસ્ત્રી ઝીલ મયંક સોની તેમજ ભાવનાબેન પ્રકાશભાઈ સોનીએ મહત્વની ભૂમિકા બજાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ રસસભર વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓને ક્રમ આપવામાં આવ્યો હતો.  જેમાં પ્રથમ ક્રમે દુધાત્રા દિશા અરવિંદભાઈ બીજા ક્રમે ભીમાણી રોમિલ શૈલેષભાઈ અને ત્રીજા ક્રમે સોલંકી વૈભવી પરેશભાઈ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીઓમાં સંઘભાવના વિકસે તેમજ જીજ્ઞાસાવૃત્તિ વધે, ઘરકામમાં તેમજ રસોઈમાં મમ્મીને મદદ કરવાની ભાવના વિકસે, નવું શીખવા સમજવા મળે.  ભવિષ્યમાં હોટલ મેનેજમેન્ટમાં ભવિષ્ય બનાવવું હોય તો તેનો પાયો અત્યારથી જ દ્રઢ બને તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ...

નશારપુર મુખ્ય માર્ગ પર ટ્રક ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતાં સ્થળ પર  કમ કમાટી ભર્યું મોત નીપજ્યું...

Image
ચિતલદા ગામનો યુવક અંકુર વસાવા ના ૨૬/૨૭ તારીખે લગ્ન થવાના હતા... સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત જુવાનજોધ પુત્ર ના મોતથી પરિવાર નું રુદન આક્રંદ કાળજા કંપાવી તેવું હતું... સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામ થી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૫૬ પર આવેલ નસારપુર ગામ નજીક ટ્રકચાલકે બાઈક ચાલક યુવકને અડફેટે લેતા ઘટનાસ્થળે યુવકનું કરુણ મોત નીપજયું હતું ઉમરપાડા ના ચીતલદા ગામના આંબા ફળિયામાં રહેતો અંકુરભાઇ ચંપકભાઈ વસાવા ઉંમર વર્ષ ૨૬ ના લગ્ન નેત્રંગ તાલુકાના ભંગોરિયા ગામની ની યુવતી સાથે તારીખ ૨૬/૨૭ ફેબ્રુઆરીના રોજ થનાર હતા યુવક અંકુર ગતરોજ તારીખ 7 મી ના સાસરી પક્ષના સગા સંબંધી માં લગ્ન હોવાથી ચિતલદા થી નીકળી ભાંગોરિયા ગામે ગયો હતો   અને પોતાની ભાવિ પત્ની સાથે લગ્ન પ્રસંગ પતાવી યુવતીને તેના ઘરે મૂકી પોતાની યુનિકોન બાઈક લઈને ચીતલદા ગામે આવી રહ્યો હતો ત્યારે નસારપુર કેલીકુવા ફળિયા નજીક માર્ગની બાજુમાં આવેલ ઈટના ભઠ્ઠા પરથી G.J ૧૫ X ૫૪૫૬ ટ્રકનો ચાલક ઈટના ભઠ્ઠા ઉપર રેતી ખાલી કરી મુખ્ય માર્ગ પર આવી રહ્યો હતો ત્યારે બાઈક ચાલક અંકુર વસાવા ને અડફેટે લેતા માથ...

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ,દ્વારા વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી કરવામાં આવી...

Image
સુરત ના માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ,દ્વારા બીજી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી કરવામાં આવી હતી... સરદાર ન્યૂઝ:- રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને માયા તળાવની મુલાકત માટે લઇ જવામાં આવ્યા હતા તથા પક્ષીદર્શન કરાવવામાં આવ્યું હતું. માયા તળાવ ખાતે ડૉ. રાજેશ સેનમા દ્વારા વેટલેન્ડ બર્ડ્સ વિશે માહિતી આપવામાં આવી હતી તથા પક્ષીદર્શન અને પક્ષી ઓળખ કઇ રીતે કરવી તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ.પાર્થિવ ચૌધરી દ્વારા જલપ્લાવિત વિસ્તારોનું મહત્વ જણાવ્યું હતું તથા વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી માટે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.જૈવવિવિધતાનું સંરક્ષણ કરવું હોય તો આદીવાસી સંસ્કૃતિનું જતન કરવું ખૂબ જ આવશ્યક છે એમ જણાવવામાં આવ્યું હતું. ડૉ. અરૂણ ધોળકીયા દ્વારા વિદ્યાર્થીઓને પક્ષીઓ, વન અને વન્યજીવોના સંરક્ષણ માટે આહવાન કરવામાં હતું તથા જલપ્લાવિત વિસ્તારનું મહત્વ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત વિશ્વ, ભારત અને ગુજરાતની રામસર સાઇટ્સ વિશે માહિતગાર ...

ગુજરાત રાજયના અલગ - અલગ શહેર વિસ્તારમાં ફોર વ્હિલર કારના કાચને ગિલોલ વડે તોડી , એક્ટીવા ની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ બેગ ચોરી કરતી આંતરરાજ્ય આન્ધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 6 લોકોને પોલીસે ઝડપી પાડવામાં મળી સફળતા...

Image
પકડાયેલા આરોપી પૂછપરછ માં દેશના અલગ અલગ જગ્યા પર 60 જેટલા ગુણા ને અંજામ આપીયા હોવાની કરી કબૂલાત પોલીસે લાખો રૂપોયનો મુદાલ કર્યો કબજે... સરદાર ન્યૂઝ:- રિપોર્ટર.સુરત:- અક્ષય વાઢેર સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફોર વ્હિલર કારના કાચ તોડી તેમજ એક્ટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરીના ગુના વધુ પ્રમાણમાં બનતા હોય તેમજ ભુતકાળમાં આવા પ્રકારના બનેલ ગુનાઓને શોધી કાઢવા શારૂ પોલીસ ટિમ કામે લાગી હતી ત્યારે પોલીસે ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા આરોપી તપાસ કરતા પોલીસ ને ફોર વ્હિલર કારના કાચને ગિલોલ વડે તોડી , એક્ટીવા ની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ ગેંગ તપાસ કરતા આવી  ચોરી કરતી આંતરરાજ્ય આન્ધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 6 લોકોને પોલીસે ઝડપી પડ્યા હતા જોકે આરોપી પૂછપરછ કરતા 60 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે સુરત શહેરમાં સતત કોઈપણ જગ્યા પર પાર્ક કરેલફોર વ્હિલર કારના કાચ તોડી તેમજ એક્ટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરીના સત્ય ઘટનાઓ સામે આવતા સુરત પોલીસે આવી ઘટનાઓમાં ભૂતકાળમાં જે આરોપીઓ સંડોવાયેલા તેમની તપાસ અથવા તો તે હાલમાં શું કરી ર...

વીસી અને ફ્કિસ ડીપીઝીટ સ્કીમના બહાને ૬૩.૨૪ લાખની ઠગાઈમાં ચંદ્રૈયાબંધુઓની ધરપકડ....

Image
રાજશેખર અને લક્ષ્મણ સાદુલાની ધરપકડ, સ્ક્રીમના બહાને તેમના તેલંગુ સમાજના ૧૨ જેટલા લોકો પાસે રોકાણ કરાવ્યા બાદ પાકતી મુદ્તે નાણા નહી ચુકવી છેતરપિંડી કરી હતી.... સરદાર ન્યૂઝ:- રિપોર્ટર.સુરત:- અક્ષય વાઢેર પવર્ત ગામ ચંદ્રલોક સોસાયટીમાં રહેતા ચંદ્રૈયા પરિવાર દ્વારા જય ભવાની, શ્રી સાંઈબાબા સહકાર સોસાયટી અને જય ભવાની કુર્પાના નામે અલગ અલગ વીસી અને ફિક્સ ડિપોઝીટની સ્ક્રીમો શરુ કરી તેમના તેલગું સમાજના લોકો પાસે રોકાણ કરાવ્યા બાદ પાકતી મુદ્તે રોકાણકારોને તેમની મુડી વ્યાજ સહિત પરત નહી કરી કુલ રૂપિયા ૬૩.૨૪ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોîધાયા બાદ ગતરોજ પોલીસે ચંદ્રૈયા બંધુઅોની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ અમરોલી કોસા઼ïડ રોડ ઈડબલ્યુઍસ આવાસ ખાતે રહેતા વેîકટેશ હનુમાન બોગા (ઉ.વ.૩૭) કતારગામ જુની જી્આઈડીસીમાં કેપલોન ઈન્ડસ્ટ્રીઝમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. વેîકટેશ બોગાઍ ગતરોજ તેમના સમાજના સાદુલા નરસૈયા ચંદ્રૈયા, મુરલી સાદુલા ચંદ્રૈયા, લક્ષ્મણ સાદુલા ચંદ્રૈયા, શેખર સાદુલા ચંદ્રૈયા તથા સ્વપ્ïïના શેખર ચંદ્રૈયા (રહે, ચંદ્રલોક સોસાયટી પરવત ગામ) સામે ફરિયાદ નોîધાવી હતી જેમાં...

માંગરોળનાં વિવિધ ગામોમાં કરુણા સાગર ભગવાન નો ૨૫૦ માં પ્રાગટ્ય દિનની મહા સુદ બીજ ની ધામધૂમથી ઉજવણી કરાઈ....

Image
માંગરોળ તાલુકામાં કરુણા સાગર ભગવાન નો ૨૫૦ માં પ્રાગટ્ય દિનની મહા સુદ બીજ ની દર વર્ષની જેમ આ વર્ષે પણ કૈવલજ્ઞાન સંપ્રદાયનાં પરમગુરુ કરુણાસાગર ભગવાનની પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી... સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત માંગરોળ તાલુકાનાં ભડકુવા,લવેટ,નાંદોલા,નાનીફળી, કંટવાવ, બોરીયા,વેરાકુઇ,વડ સહિતનાં કુલ ૨૦ જેટલા ગામોમાં ઉત્સાહભેર અને આનંદઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.  કાયમ પતિ ભક્ત સમાજ માટે સુવર્ણ દિવસ ગણાતા પ્રાગટય મહોત્સવને ગામમાં મંદિર સુશોભિત કરી શણગારો કરી ભક્તો દ્વારા રાત્રી દરમ્યાન ભજન કીર્તન,સંધ્યા ફેરી,સમૂહ આરતી તેમજ સવારથી ગામમાં ભગવાન કરુણાસાગરની પાલખી યાત્રા કાઢવામાં આવી આખા ગામમાં વાજતે-ગાજતે પાલખી ફેરવી અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વધુમાં વધુ દર્શનનો લાભ ગામનાં ભક્તો એ ઉઠાવ્યો હતો.  જ્ઞાન સંપ્રદાયો અનુયાયીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો...

વાંકલ ગામે 1,64 લાખના ખર્ચે નિર્માણ થયેલા બ્રીજ નું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે લોકાર્પણ થયું...

Image
માંગરોળ,માંડવી ના 30 થી વધુ ગામોના લોકોની વર્ષો જૂની સમસ્યા હલ થઈ... સરદાર ન્યૂઝ:- રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભુખી નદી ઉપર રૂ. 164 લાખના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજનું લોકાર્પણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવતા માંગરોળ અને માંડવી તાલુકાના ૩૦ જેટલા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યા હલ થઇ છે.  વાંકલ ગામે ભુખી નદી ઉપર ના ડુબાઉ પૂલના કારણે ચોમાસા માં વાહન વ્યવહાર અટકી જતો હતો જેથી માંગરોળ અને માંડવી તાલુકાના વિવિધ ગામના લોકો ભુખી નદી પર બ્રિજ બનાવવાની માગણી કરી રહ્યા હતા  તેમજ બણભા ડુંગર ખાતે વન પ્રવાસન કેન્દ્રનું નિર્માણ થતાં વાંકલ આંબા પારડી માર્ગ પર વાહન વ્યવહાર વધી ગયો હતો જેથી બ્રિજ બનાવવાની માંગ વધી ગઈ હતી ધારાસભ્ય ગણપતભાઇ વસાવા એ લોક રજૂઆતના પગલે સરકારમાં ધારદાર રજૂઆતો કરતાં રાજ્ય સરકારે બ્રિજના નિર્માણ માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું વિધિવત્ રીતે લોકાર્પણ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા...

શહેરીજનો આવા લોકોથી ચેતી જજો...

Image
એટીએમ માં પૈસા ઉપડાવવા જાવ ત્યારે તમારી ખાતામાંથી પણ પૈસા ઉપડી જશે... સરદાર ન્યૂઝ :- રિપોર્ટર.સુરત:- અક્ષય વાઢેર પૈસા ઉપાડતી વેળા એ આ વાત પર ધ્યાન રાખો... જ્યારે પણ તમે એટીએમ માં રૂપિયા ઉપડાવવા જાવ ત્યારે કોઈ વ્યક્તિ તમને મદદ કરવાનું કહે તો ક્યારે તેમની મદદ ન લેવી  કારણ કે આવા વ્યક્તિ મદદ ના ભણે તમારું એટીએમ કાર્ડ બદલીને તમારા ખતા રહેલ રૂપિયા ઉપાડી લે છે..... આવી ગેંગ ના આરોપીને સુરત પોલિસે ધરપકડ કરી છે..... ATM કાર્ડ બદલી એકાઉન્ટમાાંથી નાાંણા ઉપાડી આંતર રાજ્ય ગેંગ  ATM મશીનમાાં પૈસા ઉપાડવામાાં મદદ કરવાના બહાને પાસવડડ ચોરી ATM કાર્ડ બદલી એકાઉન્ટમાાંથી નાાંણા ઉપાડી આંતર રાજ્ય ગુના આંચરતા એક ઈસમનેઝડપી પાડી તેમની પાસેથી અલગ-અલગ બેંકના ATM કુલ ૩૯ કાર્ડ સાથે સુરત પોલીસે ઝડપી પાડ્યો છેસુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાાં ATM કાર્ડ બદલી પૈસા કાઢી લેતા હતા આ બાબતે અનેક ગુના દાખલ થયેલ હતા ...  જે સંદર્ભે સુરત પોલીસે એલર્ટ હતી બનાવ ને પગલે સુરત એસ.ઓ જી પોલીસે બાતમીના આધારે મૂળ યુપી નો રહેવાસી આરોપી સંતોષ ચંદ્રભાન યાદવની ધરપકડ કરી છે... ...