શહેરીજનો આવા લોકોથી ચેતી જજો...

એટીએમ માં પૈસા ઉપડાવવા જાવ ત્યારે તમારી ખાતામાંથી પણ પૈસા ઉપડી જશે...

સરદાર ન્યૂઝ :-રિપોર્ટર.સુરત:-અક્ષય વાઢેર
પૈસા ઉપાડતી વેળા એ આ વાત પર ધ્યાન રાખો...
જ્યારે પણ તમે એટીએમ માં રૂપિયા ઉપડાવવા જાવ ત્યારે કોઈ વ્યક્તિ તમને મદદ કરવાનું કહે તો ક્યારે તેમની મદદ ન લેવી  કારણ કે આવા વ્યક્તિ મદદ ના ભણે તમારું એટીએમ કાર્ડ બદલીને તમારા ખતા રહેલ રૂપિયા ઉપાડી લે છે.....
આવી ગેંગ ના આરોપીને સુરત પોલિસે ધરપકડ કરી છે.....
ATM કાર્ડ બદલી એકાઉન્ટમાાંથી નાાંણા ઉપાડી આંતર રાજ્ય ગેંગ 
ATM મશીનમાાં પૈસા ઉપાડવામાાં મદદ કરવાના બહાને પાસવડડ ચોરી ATM કાર્ડ બદલી એકાઉન્ટમાાંથી નાાંણા ઉપાડી આંતર રાજ્ય ગુના આંચરતા એક ઈસમનેઝડપી પાડી તેમની પાસેથી અલગ-અલગ બેંકના ATM કુલ ૩૯ કાર્ડ સાથે સુરત પોલીસે ઝડપી પાડ્યો છેસુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાાં ATM કાર્ડ બદલી પૈસા કાઢી લેતા હતા આ બાબતે અનેક ગુના દાખલ થયેલ હતા ...  જે સંદર્ભે સુરત પોલીસે એલર્ટ હતી બનાવ ને પગલે સુરત એસ.ઓ જી પોલીસે બાતમીના આધારે મૂળ યુપી નો રહેવાસી આરોપી સંતોષ ચંદ્રભાન યાદવની ધરપકડ કરી છે...

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...