Tiktok ગર્લ કીર્તિ પટેલ આ વિવાદમાં ગોવા થી સુરત આવતાં ફ્લાઇટના ઉંમર સાથે ઝઘડો કરી મારા-મારી મામલે પોલીસમાં નોંધાઈ ફરિયાદ...
બે દિવસ પહેલા અમદાવાદ બાદ સુરતમાં ફરિયાદ સામે આવી અને અપમાન કરવા બદલ જયપુર થી સુરત આવી નોકરીમાં રાજીનામું આપ્યા બાદ એરહોસ્ટેસે અને tik tok girl સામે નોંધાવી ફરિયાદ...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર સુરત
Tiktok દેવી એપ ફોર વિડીયો બનાવી લોકોના ચર્ચામાં આવેલી અને સુપરસ્ટાર ગણાતી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં સપડાય છે અમદાવાદમાં મારામારીની ફરિયાદ બાદ tik tok girl કીર્તિ પટેલ સામે સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે ગોવા થી આવતા સમયે ફ્લાઈટમાં એરહોસ્ટેસે સાથે ઝઘડો કર્યા બાદ મારામારી કરતા દ્વારા જયપુર થી સુરત આવી નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ આ કામે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
સોશિયલ મીડિયામાં ટીટોક નામની એપ પર અલગ-અલગ પ્રકારના વિડીયો બનાવીશ રાતોરાત ફેમસ પહેલી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે પુણા વિસ્તારમાં ધ્યાન આ પ્રયાસના ગુનામાં પોલીસે ધરપકડ બાદ જેલમાં જઈ આવી કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં જીવે પોતાનો પગપેસારો કરી રહી છે જો કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં થયેલા ઝઘડાની અદાવત રાખી અમદાવાદ ખાતે રહેતી એક બ્યુટી પાર્લર ધરાવતી મહિલાઓ પર પાઇપ વડે જીવલેણ હુમલો કરવાનો ગુનો દાખલ થયો છે ત્યારે વધુ એક ગુનો સુરતના ડુમસ પોલીસ મથકમાં નોંધાવા પામ્યો છે થોડા દિવસ પહેલા કીર્તિ પટેલ હોવાથી સુરત સાઈડમાં આવી રહી હતી ત્યારે ફ્લાઇટના એર હોસ્ટેસ દ્વારા તેને માફ કરવાનું કહેવામાં આવ્યું હતું જેને લઇને કીર્તિ પટેલ ઘેરાઈ ગઈ હતી અને પહેલા ફ્લાઇટના કર્મચારી સાથે ઝઘડો કર્યા બાદ તેને સાઈડ પર લઈ જાય તેને બે ત્રણ લાફા મારી દીધા હતા જેને લઈને ગોવા-સુરત-જયપુર ફ્લાઈટમાં તમામ મુસાફરો સામે થયેલા અપમાનને લઈ એરહોસ્ટેસ એ જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું પણ આપી દીધું હોવાની ચર્ચાઓ આવી રહી છે.
જોકે આ લાઈન મહિલા કર્મચારીએ ફરિયાદ આપતાની સાથે જ પોલીસે ગુનો દાખલ કરી કીર્તિ પટેલ બોલાવી પૂછપરછ સાથે તેના વિરૂદ્ધ કાર્યવાહી ની તૈયારી કરી છે ત્યારે કીર્તિ પટેલ ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં આવી છે ઘોડા પર બેસીને વિડિયો બનાવવાનો લઈને પણ વિવાદ સર્જાયો હતો ત્યારે સાથે રાખવાને લઈને વનવિભાગ દ્વારા પણ તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી જોકે એક યુવાને કરેલી મશ્કરી ને લઈને તેને જીવલેણ હુમલો કરતાં પુણા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે બે દિવસ પહેલાં કહી શકાય અમદાવાદ પોલીસ માટે પણ એક ગુનો દાખલ કર્યો છે ત્યારે વધુ એક ગુનો ડુંગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ત્યારે કરી શકાય તે કીર્તિ પટેલ વિવાદો સાથે જોડાયેલી છે બોલવામાં મુગટ અને ગમે તે ભાષા નો ઉપયોગ કરતી અને tiktok માં રાતોરાત બની ગઈ વિસ્તાર પટેલ હવે હું આ દુનિયામાં ધીરે ધીરે આગળ વધી રહી છે કે ઉપર મને લાગી રહ્યું આગામી ૪૮ કલાકમાં ડુમસ પોલીસ દ્વારા કીર્તિ પટેલ ને બોલાવી તેના પર કાર્યવાહી કરી પણ કરવામાં આવી છે
Comments
Post a Comment