દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આહવા અને સુબીર તાલુકાના કુલ ૨૦ ગામના યુવાનોને રમત-ગમતની કીટનું વિતરણ કરાયું

દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આહવા અને સુબીર તાલુકાના કુલ ૨૦ ગામના યુવાનોને રમત-ગમતની કીટનું વિતરણ કરાયું
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ તારીખ ૨૧ ડિસેમ્બરના રોજ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આહવા અને સુબીર તાલુકાના કુલ ૨૦ ગામના યુવાનોને વોલીબોલ અને ક્રિકેટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે દિવાળીબેન ટ્રસ્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, ગામડાના યુવાઓને રમત-ગમત ક્ષેત્રે ઉત્સાહ, રસ અને રૂચિ વધે તેમજ યુવાઓમાં એકતાની ભાવના જન્મે તે સાથે જ યુવાઓની તંદુરસ્તી જળવાઇ રહે અને યુવાઓ વ્યશન થી દુર રહે તે માટેનો છે. આહવા ખાતે આયજિત આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઇ વાઘમારે, પુજ્ય પી.પી સ્વામી, તેમજ દિવાળીબેનના તમામ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...