ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...
પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના ચલાલી ગામે નર્મદાના પાણી માટે સાત દિવસ થી વલખા મારી રહ્યા હતા ત્યારે આજે પાણી આવ્યું ત્યારે આડેધડ પાણી નો બગાડ થઈ રહ્યો છે...
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ પંચમહાલ
ચલાલી ગામમાં ગણા બોર કરેલ છે તેમાં પંપ કે મોટર નાખવામાં આવે તો નર્મદા નું પાણી ના આવે તો બીજા વિકલ્પ તરીકે ત્યાંથી પણ પાણી ભરી શકે,
ચલાલી માં નર્મદાનું પાણી આવ્યું ત્યારે આડેધડ બગાડ ??
આડેધડ પાણી નો બગાડ અટકાવવા માટે ગ્રામ પંચાયત શું પગલાં લે શે ?
જો તે હોજ ભરવામાં આવે તો પાણીની ઘણી તકલીફ છે તે દૂર થઈ શકે છે
હોજ માં મુંગા પશુઓ પાણી પી શકે છે અને કપડાં ધોવા માટે પણ ઉપયોગ થઈ શકે છે
ચલાલી ગ્રામ પંચાયતમાં જો બીજા વિકલ્પ તરીકે પાણી પૂરું પાડવા માટે કુવા કે બોર કરવામાં આવે તેવી ગ્રામજનો ની માંગ ઉઠી છે
Comments
Post a Comment