માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વુક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વુક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ
જેમાં ભારતીય જનતા પાર્ટી ડાંગ જીલ્લા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવિત ભારતીય જનતા પાર્ટી ડાંગ જીલ્લા મહામંત્રી હરીરામ સાવંત ભારતીય જનતા પાર્ટી આહવા મંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ પવાર, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ દિપક જાદવ યુવા મોરચા મહામંત્રી આઝાદ સિંગ બધેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ યુવા મંડળના સંયોજક શ્રી નકુલ જાધવ, તાલુકા તથા યુવા મંડળના સંયોજક મિત્રો તથા ભારતીય જનતા યુવા મોરચાના અધિકારીઓ અને કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Post a Comment