ભારતીય જનસંઘના સ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે આહવા મંડળના ગલકુંડ ગામ ખાતે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
"રક્તદાન એટલે જીવનદાન,
રક્તદાન એટલે મહાદાન" 🩸
ભારતીય જનસંઘના સ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે આહવા મંડળના ગલકુંડ ગામ ખાતે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ડાંગ જીલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ભારતીય જનતા પાર્ટીના ડાંગ જિલ્લાના મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત, ભારતીય જનતા પાર્ટી ના કોષાધ્યક્ષ મોહનભાઈ પાડવી આહવા મંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ પવાર,ભારતીય જનતા યુવા મોર્ચા પ્રમુખ શ્રી દિપકભાઈ જાધવ, યુવા મોરચાના મહામંત્રી શ્રી આઝાદસિંહ બઘેલ, નરેશભાઈ ભોંયે, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના સંયોજક શ્રી નકુલભાઈ જાધવ, સહીત ભારતીય જનતા યુવા મોર્ચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

Comments
Post a Comment