સુબિરના હેલિપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું

સુબિરના હેલિપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું
ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સુબિર હેલિપેડ ખાતે ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર સહિત ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી નિર્મળાબેન ગાઈન સહિતના અધિકારી, પદાધિકારીઓએ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું. આ વેળા સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત, ભાજપા સંગઠન પ્રભારી શ્રી રાજેશ દેસાઈ, મહામંત્રી શ્રી હરિરામ સાવંત, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી સુભાસ ગાઈન સહિતના કાર્યકરો જોડાયા હતા. -

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...