વિધાનસભા નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલના હસ્તે આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણુંક પત્ર એનાયત કરાયા
વિધાનસભા નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલના હસ્તે આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણુંક પત્ર એનાયત કરાયા
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નિર્મળાબેન ગાઇન તેમજ ડાંગ જિલ્લા સદસ્યોશ્રીની ઉપસ્થિતિમા સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઇ.સી.ડી.એસ.) અંતર્ગત ડાંગ જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેંદ્રોમા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરો બહેનોને નિમણુંક પત્રો એનાયત કરવામા આવ્યા હતા

Comments
Post a Comment