ડાંગ દરબાર લોકમેળામાં ડાંગ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે લોકોને પેમ્પલેટનું વિતરણ કરાયુ:
ડાંગ દરબાર લોકમેળામાં ડાંગ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે લોકોને પેમ્પલેટનું વિતરણ કરાયુ:
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
આહવાના આંગણે યોજાઇ રહેલા ‘ડાંગ દરબાર’નાં ભાતિગળ લોકમેળામાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા, મેળામાં આવતા લોકોમાં ટ્રાફીક જાગૃતિ આવે તે માટે પેમ્પલેટનું વિતરણ કરવામા આવ્યુ હતું.
આ સાથે જ મેળામા ટ્રાફીક જાગૃતિના બેનરો લગાડી, લોકોને ટ્રાફીક નિયમોથી અવગત પણ કરાવાયા હતા.
-

Comments
Post a Comment