પંચશીલ કોલેજ ગોધરાના NSS વિભાગના વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ,ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે યોજાયો
પંચશીલ કોલેજ ગોધરાના NSS વિભાગના વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ,ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે યોજાયો
સરદાર ન્યૂઝ- તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
આજ રોજ વિકસિત ભારત @૨૦૪૭ અને જમીન બચાવો, પર્યાવરણ બચાવો થીમ અંતર્ગત પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના એન.એસ.એસના સાત દિવસીય ચાલનારી વાર્ષિક શિબિરના મુખ્ય ઉદઘાટક તરીકે લૉ કૉલેજ ગોધરાના આચાર્ય શ્રી તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના એ.સી.મેમ્બર ડૉ.અપૂર્વ પાઠક સાહેબ અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ તેમજ યુનિવર્સીટીના એ.સી મેમ્બર ડૉ.મુકેશ ચૌહાણ સાહેબના વરદ હસ્તે એન.એસ.એસ. વાર્ષિક શિબિરનો ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે શુભારંભ કર્યો.




Comments
Post a Comment