શક્તિ વંદનકાર્ય શાળા ડાંગ જિલ્લા

શક્તિ વંદનકાર્ય શાળા ડાંગ જિલ્લા
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આજરોજ ડાંગ જિલ્લાના સર્કિટ હઉસ આહવા ખાતે કાર્ય શાળા કાર્યરત રહી જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મંત્રી શ્રીમતી કૈલાસબેન ગામીતના અધ્યક્ષતામા અને જિલ્લા સંગઠન પ્રભારીશ્રી રાજેશભાઈ દેસાઈ સાહેબ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ રાજેશભાઈ ગામીત, હરિરામભાઈ સાવંત, દિનેશભાઇ ભોયે,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતિ બેબીબેન ચૌધરી, શાસક પક્ષ ના નેતા શ્રમતિ હેતલબેન ચૌધરી, આહવા તાલુકા પંચાયતનાપ્રમુખશ્રી સુરેશભાઈ ચૌધરી, સુબીર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતિ રવિનાબેન ગાવિત, મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવી મહામંત્રી અરુણાબેન ધુમાડ, ઉર્મિલાબેન દેવળે, જિલ્લા મહિલા મોરચાના હોદેદારો બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહીયા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...