લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી ને ડાંગ જીલ્લા ભાજપ સંગઠન દ્વારા ભીત ચિત્રો દોરી ચુંટણી પ્રચાર નો આરંભ કરવામાં આવ્યો
લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી ને ડાંગ જીલ્લા ભાજપ સંગઠન દ્વારા ભીત ચિત્રો દોરી ચુંટણી પ્રચાર નો આરંભ કરવામાં આવ્યો
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જીલ્લા ભાજપ સંગઠન દ્વારા યોજાનાર લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી ભીત ચિત્રો અભિયાન અંતર્ગત વઘઈ પેટ્રોલ પંપ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત સહિત આગેવાનો એ દિવાલ પર કમળ ના ચિન્હ ના ભીત ચિત્ર દોરી પ્રચાર અભિયાન નો આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વઘઈ તાલુકા પંચાયત ના પ્રમુખ ચંદરભાઈ ગાવિત સિંચાઇ સમિતિના અધ્યક્ષ હરીશભાઈ બચ્છાવ મંડળ પ્રમુખ પંકજ પટેલ યુવા મોરચાના પ્રમુખ જય આહીર ભાજપ ના આગેવાન સુભાષ ગાઇન પુથ્વીરાજ વૈષ્ણવ સંદિપ સુરતી પ્રકાશ પટેલ મહિલા મોરચાના રંજીતાબેન અરુણાબેન સહિત મોટી સંખ્યા કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપ ના ભીત ચિત્રો દોરી ચુંટણી પ્રચાર નો આરંભ કર્યો હતો

Comments
Post a Comment