ડાંગ : જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ના બે કિશોરો ના ડૂબી જવાથી મોત....
ડાંગ : જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ના બે કિશોરો ના ડૂબી જવાથી મોત....
ચિરાગ પંચાલ-ડાંગ
વઘઇ પ્રવેશદ્વાર ખાતે આવેલ ઉમરાખાડી મા બપોર ના સમયે બે કિશોરો નાહવા પડ્યા હતા.....
બંને કિશોરો ઊંડા પાણી ના વહેણ મા ડૂબી જવાથી થયાં મોત.....
બંને કિશોરો વઘઇ નગરના દરગાહ ફળિયાના રહીશ.....
અલતમસ અસલમ શેખ ઉંમર વર્ષ 14 રહે દરગાહ ફળિયુ
મોઈન રમઝાન શેખ ઉંમર 14- રહે દરગાહ ફળિયુ
દરગાહ ફળીયા મા ગમગીની છવાઈ જવા પામી...
વઘઇ પીલીસે મૃતદેહ નો કબ્જો મેળવી પી. એમ. કરાવવાની તજવીજ હાથધરી.....
વઘઈ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.....


Comments
Post a Comment