મારી માટી મારો દેશ માટી ને નમન વીરો ને વંદન
મારી માટી મારો દેશ માટી ને નમન વીરો ને વંદન
ચિરાગ પંચાલ-ડાંગ
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વ માં હેઠળ ચાલી રહેલ અમૃત કળશ યાત્રા અંતર્ગત વીર પુરુષો ને શ્રધ્ધાંજલી આપવા ના દષ્ટિકોણ થી આજે વઘઇ શિવાજી ચોક ખાતે નગર જનો દ્વારા માટી એકત્રીત કરવામાં આવી
આ પ્રસંગે ધારાસભ્ય વિજયભાઈ પટલ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવીત મહામંત્રી દિનેશભાઇ ભોયે મંડળ પ્રમુખ પંકજભાઈ પટેલ આગેવાન બીપીન રાજપૂત ધર્મેશ પટેલ મયુર પટેલ પૃથ્વીરાજ વૈષ્ણવ સહિત નગર જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Comments
Post a Comment