વઘઇ ભાજપ દ્વારા ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી
વઘઇ ભાજપ દ્વારા ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી
ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે ૨ ઓક્ટોબર પરમ પૂજ્ય.મહાત્મા ગાંધી જંયતિના દિવસે વઘઈ ભાજપ દ્વારા ગાંધી મેદાન ખાતે મહાત્મા ગાંધી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી હોદ્દેદારોએ તેમનું જીવન તથા ભારતમાં આઝાદીની ચળવળની આગેવાની સહિતના તેમના અનુભવો અને તેઓએ આપેલા ઉપદેશોનો સાર કહી સંભળાવ્યો હતો આ ઉજવણી પ્રસંગે પંકજ પટેલ,સુભાષભાઈ બોરશે, સુરેશભાઈ કાંજીયા, ધર્મેશ પટેલ, રોહિતભાઈ સુરતી, દિલીપભાઈ, સંદીપ સુરતી, રિતેશ પટેલ, પૃથ્વી વૈષ્ણવ, જય આહિર, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Comments
Post a Comment