ડાંગ ભાજપ યુવા મોર્ચા ની બેઠક આહવા સર્કિટ હાઉસ પર મલી હતી
DANG-ડાંગ ભાજપ યુવા મોર્ચા ની બેઠક આહવા સર્કિટ હાઉસ પર મલી હતી
આહવા સર્કિટ હાઉસ ખાતે ડાંગ જીલ્લા યુવા મોરચા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુથ સશક્તિકરણ અભિયાન" અને 100મી *"મન કી બાત"* કાર્યક્રમ આયોજન અંતર્ગત તા. 23 થી 30 એપ્રિલ દમિયાન યુવા મોરચા દ્વારા શક્તિ કેન્દ્ર સહ સરલ એપ ડાઉનલોડ તેમજ બુથ સહ "મન કી બાત" કાર્યક્રમ આયોજન સંદર્ભે પૂર્ણ સમય માટે અભિયાન ચલાવાનું રહેશે જેની બેઠક લેવામાં આવી
આ બેઠકમાં ગુજરાત સરકારમાં નાયબ ઊપ મુખ્ય દંડક શ્રી અને 173 ડાંગના લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ , ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રી કિશોરભાઈ ગાવીત સાહેબ , ડાંગ જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત સાહેબ, તેમજ યુવા મોરચાના મહામંત્રી શ્રી દીપકભાઈ જાદવ , આઝાદસિંહ બઘેલ , વઘઈ મંડળના પ્રમુખ જય ભાઈ આહીર , આહવા મંડળના મહામંત્રી અમરદીપભાઈ પાલવા , તથા યુવા મોરચાની સમગ્ર ડાંગ જિલ્લાની ટીમ , કારોબારી સભ્ય અને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા
Comments
Post a Comment