ગોધરા વડોદરા હાઈવે રોડ વેજલપુર નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત થતાં બાઈક પાછળ બેઠેલ મહિલાનું કરુણ મોત નિપજ્યું
ગોધરા વડોદરા હાઈવે રોડ વેજલપુર નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત થતાં બાઈક પાછળ બેઠેલ મહિલાનું કરુણ મોત નિપજ્યું
પંચમહાલમાં સતત એક્સિડન્ટ કેશમાં વધારો જોવા મળ્યો ક્યાંક તંત્ર ખામી તો ક્યાંક રાહદારીઓની ખામી જોવા મળી રહી છે ગોધરા વડોદરા હાઇવે પર વેજલપુર એકલવ્ય સ્કૂલ સામે બાઈક ચાલે કે આગળ ચાલતી બાઈકને ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલ મહિલાનું ગંભીર ઈ જાઓ થતા સારવાર દરમિયાન મો નિપજ્યું પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા વડોદરા હાઈવે રોડ વેજલપુર પાસે એક લવ્ય સ્કૂલ સામે પસાર થતી બાઈક જીજે ૨૦ એ,આર ૫૧૦૩ એ પૂર ઝડપે હંકારી લાવી આગળ ચાલતી બાઈક જી જે ૧૭ બીઆર ૭૨૨૪ ને પાછડ્ થી ટક્કર મારી અકસ્માત થતાં બાઈક ચાલાક વિઠ્ઠલ ભાઈ સોલંકી ની પાછળ બેઠેલ મહિલા ભાવના બેન ને પાડી દેતા માથાના ભાગે અને મોઢા ના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન ભાવના બેન નું મૃત્યુ થયેલ છે આ બાબતે વેજલપુર પોલીસે નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી,
Comments
Post a Comment