ભારતીય જનતા પાર્ટીના આહવા મંડળ કારોબારી બેઠક આંબેડકર હોલ ખાતે યોજાઇ.
ભારતીય જનતા પાર્ટીના આહવા મંડળ કારોબારી બેઠક આંબેડકર હોલ ખાતે યોજાઇ.
આહવા મંડળ કારોબારી પ્રભારી રણજીતાબેન પટેલ, સંગઠન મહામત્રી કિશોરભાઈ ગાંવિત, હરિરામ સાવંત, આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત ના માર્ગદર્શન હેઠળ બેહક માં આગામી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું.
આહવા તાલુકા મંડળ પ્રમુખ સંજયભાઈ વહેવારે એ ગત વિધાનસભા માં કોઈ બુથ કે શક્તિ કેન્દ્ર માં નબળી કામગરી રહી ગઈ હસે તેનીની સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો. આહવા મંડળ કારોબારી બેઠક માં ભાજપ પ્રમખના માતૃશ્રી નું તાજેતરમાં જ નિધન થયું હોય ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ એ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન મંડળ મહામંત્રી સતીષ સૈદાને એ પાર પાડ્યું હતું.
Comments
Post a Comment