કાલોલ એમ એમ ગાંધી કોલેજ વાર્ષિક શિબિર માં તરવડા ખાતે સાઇબર ક્રાઇમ વિશે નિષ્ણાત ઉમેશ વણઝારા દ્વારા માહિતી આપવામાં આવી
કાલોલ એમ એમ ગાંધી કોલેજ વાર્ષિક શિબિર માં તરવડા ખાતે સાઇબર ક્રાઇમ વિશે નિષ્ણાત ઉમેશ વણઝારા દ્વારા માહિતી આપવામાં આવી
આજ રોજ શ્રી એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના નાં વાર્ષિક કેમ્પ માં વક્તા અને મહેમાન તરીકે શ્રી ઉમેશ વણઝારા હાજર રહ્યા હતા પરમ પૂજ્ય શ્રી કાલોલ કોલેજ ના આચાર્ય વ્યાસ સર અને nss નાં પ્રોગ્રામ ઓફિસર ડો મયંક શાહ સાહેબ અને હરેશ સુથાર સાહેબ કાલોલ કોલેજ પરિવાર નો હદય થી ધન્યવાદ કે આ મોકો મને આપ્યો.આ કાર્યક્રમ માં ખૂબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી જોડાયા હતા.આ કાર્યક્રમ માં મને વક્તા તરીકે સાયબર ક્રાઇમ અને તેના અવેરનેસ વિષય આપ્યો હતો.
આજ નો યુવા જેમ સોશિયલ મીડિયા અને સાયબર ગુના નો શિકાર બની રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમ સુ છે તેના માં સાનો સમાવેશ થાય છે તેની ઊંડી માહિતી આપી હતી.કયા પ્રકાર સાયબર ફ્રોડ માં મની લોન્દ્રિગ જોબ ફ્રોડ ફિશીંગ ડેટા થેપ્ત ઇ મેઇલ પ્રૂફિંગ ડેટા હેકિંગ જેવા ઘણા પ્રકારો વિશે ઊંડી ચર્ચા અહીં કરવામાં આવી હતી.ઉપરાંત તેના થી તથા ગુના બચવા માટે સરકાર શ્રી બનાવેલા કાયદા આઇટી એક્ટ અને તેની કલમો નું વિશેષ માહિતી આપી હતી ઉપરાંત પોકસો એક્ટ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલી બાબતો પર ઊંડી માહિતી આપી હતી અને આજના સમય માં યુવાનો આના માટે કઈ રીતે જાગૃત રહેવું જોઈએ તે પણ બતાવવામાં આવ્યું હતું ઉપરાંત તેની માટે સરકાર શ્રી બનાવેલ હેલ્પ લાઈન નંબર અને તેના ઉપયોગ તેની વેબ સાઈટ વિશે પણ સમજાવાયું હતું
કાલોલ કોલેજ પરિવાર દ્વારા સ્વાગત અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
ઉપરાંત અંતે બધા અલ્પાહાર અને ભોજન લઈ ને છુટા પડ્યા હતા
Comments
Post a Comment