ગુજરાત રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ ,શ્રમ અને રોજવાર ,ગ્રામ વિકાસમંત્રી અને ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિ ની ડાંગ જિલ્લાની પ્રથમ મુલાકાત
ગુજરાત રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ ,શ્રમ અને રોજવાર ,ગ્રામ વિકાસમંત્રી અને ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિ ની ડાંગ જિલ્લાની પ્રથમ મુલાકાત
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ભાજપ જીલ્લા સંગઠનના હોદ્દેદારો ,વિવિધ મોરચાના પ્રમુખો,મહામંત્રીઓ ,તાલુકા મંડળ ના પ્રમુખો ,તાલુકા પંચાયત ના પ્રમુખો, ,જિલ્લાના પ્રમુખ , સદસ્યો,કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાજપ સંગઠન મજબૂત બને તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. માનનીય મંત્રી શ્રી કુંવરસિંહ હળપતિએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંગઠનમાં આગવું મહત્વ આપી તેમની સરહનાહ કરી હતી.
મંત્રી શ્રી ના સાદગી અને મૃદુ સ્વભાવ ને ઉપસ્થિત કાર્યકર્તાઓ,તાલુકા, જિલ્લાના પદાધિકારીઓ, કાર્યકર્તાએ આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યકર્તાઓ સાથેની શુભેચ્છા મુલાકાત બાદ જીલ્લા તંત્ર સાથે સંકલનની બેઠક યોજી જિલ્લામાં વિકાસ કામો ને ઝડપી બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
Comments
Post a Comment