ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ બોટોનીકલ ગાર્ડન ખાતે બોટની ફેસ્ટીવલ ને વલસાડ વર્તુળ ના સીસીએફ મહેશ્વર રાજા ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામાં આવ્યુ
ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ બોટોનીકલ ગાર્ડન ખાતે બોટની ફેસ્ટીવલ ને વલસાડ વર્તુળ ના સીસીએફ મહેશ્વર રાજા ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામાં આવ્યુ
ડાંગ વન વિભાગ દ્વારા ઉપસ્થિત મહેમાનો નુ પુષ્પગુચ્છ આપી સ્વાગત પણ કર્યુ હતુ
કાર્યક્રમ ને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન એમએસ કોલેજ ના પ્રોફેસર ડો.પી એસ નાગર આપતા જણાવ્યુ હતુ કે કોરો ના કાળ દરમિયાન લોકો ને ઓક્સિજન ની મહત્વતા સમજાઇ હતી જેની માટે વુક્ષો નુ જતન કરવુ એ દરેક માનવી ની નૈતિક ફરજ બની છે
વલસાડ વર્તુળ ના સીસીએફ મહેશ્વર રાજા એ સંબોધન કરતા જણાવ્યું હતુ કે ડાંગ નો જંગલ વિસ્તાર માં અનેક જાતની દુર્લભ વનસ્પતિ ઓ છુપાયેલી છે જે બોટની ફેસ્ટિવલ ના માધ્યમથી વનસ્પતિ શાસ્ત્ર ના વિધાર્થી દ્વારા શોધવામાં આવી રહી છે જે લુપ્ત થતી વનસ્પતિ અંગે લોકો માં જાગૃત લાવાનો પ્રયાસ કર્યો હતો
દક્ષિણ ડાંગ વન વિભાગ ની ડીસીએફ રવિ પ્રસાદ એ પ્રકૃતિ અંગે પોતાના મંતવ્યો આપી લોકો ને જાગૃત કર્યા હતા
વડોદરા એમ એસ યુનિવર્સિટી ના વિધાર્થીઓ જુદી જુદી કૃતિઓ રજુ કરી લોકો વુક્ષો નુ રક્ષણ અને સર્વધન કરવા માહિત ગાર કર્યા હતા
Comments
Post a Comment