૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભાબેઠક માટે કુલ 6 હરીફ ઉમેદવારો...

૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ: ૧૭મી નવેમ્બર, ૨૦૨૨ બાદ કુલ 6 હરીફ ઉમેદવારોની યાદી આખરી થવા પામી છે. 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

૧૭૩-ડાંગ (S.T.) બેઠકના રીટર્નિગ ઓફિસર-વ-પ્રાંત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા બેઠક માટે રાષ્ટ્રના અને રાજ્ય કક્ષાના માન્ય  રાજકીય પક્ષોના ઉમેદવારો એવા (૧) શ્રી મુકેશભાઈ ચંદરભાઈ પટેલ (INC), (૨) શ્રી વિજયભાઈ રમેશભાઈ પટેલ (BJP), (૩) શ્રીમતી સંગીતાબેન મહેશભાઈ અહિરે (BSP), ઉંપરાત નોંધાયેલ રાજકીય પક્ષોના ઉમેદવારો એવા (૪) શ્રી સુનિલભાઈ ચંદુભાઈ ગામિત (AAP), (૫) શ્રી નિલેશભાઈ શિવાજીભાઈ ઝાંબરે (BTP) અને અન્ય (૬) શ્રીમતી એસ્તરબેન કેસરભાઇ પવાર (અપક્ષ)  ના નામોની યાદી હરિફ ઉમેદવારો તરીકે જાહેર કરવામા આવી છે. 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...