વાંકલ ખાતે વિજય વિશ્વાસ સંમેલન મા સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર જાહેર સભા ગજવી..

વાંકલ ખાતે વિજય વિશ્વાસ સંમેલન મા સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર જાહેર સભા ગજવી
સરદાર ન્યૂઝ:-દિપક પુરોહિત-વાંકલ
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા જોર શોર થી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે ભાજપ દ્વારા ઉમેદવારોને પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની મેદાને ઉતારી જોરથી પ્રચાર શરૂ કરવા દેવામાં આવ્યો છે.સુરતના માંગરોળનાં વાંકલ ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. 
વાંકલ ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોર આવી પહોંચતા સ્થાનિક આગેવાનો પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા મહામંત્રી દીપકભાઈ વસાવા રાકેશભાઈ સોલંકી સહિતના આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી નું ભવ્ય સ્વાગત કરાયું હતું
સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર  સભા સંબોધી હતી. તેમણે જણાવ્યું કે દેશના લોકપ્રિય વડાપ્રધાન ના વિકાસની પસંદ કરી મોદી સરકારને 8 વર્ષ પુરા થયાં પરંતુ આજદીન સુધી એક પણ આરોપ ભ્રષ્ટાચારનો નથી લાગ્યો.તેમણે ગુજરાત મોડલની વાતો કરી હતી.જ્યારે ભાજપે વિકાસ સુશાસન ના મુદ્દે રાજનીતિ કરી લોકોને સારું શાસન આપ્યું છે.
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા જોર શોર થી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે ભાજપ દ્વારા ઉમેદવારોને પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની મેદાને ઉતારી જોરથી પ્રચાર શરૂ કરવા દેવામાં આવ્યો છે
સુરતના માંગરોળનાં વાંકલ ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. 
વાંકલ ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોર આવી પહોંચતા સ્થાનિક આગેવાનો પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા મહામંત્રી દીપકભાઈ વસાવા રાકેશભાઈ સોલંકી સહિતના આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી નું ભવ્ય સ્વાગત કરાયું હતું


Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...