ડાંગ ના પુર્વ પટ્ટી વિસ્તાર એવા સુબીર તાલુકા માં લોકલાડીલા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર વિજયભાઈ પટેલ નાં ઝંઝાવતી પ્રચારને જોરદાર લોકસમર્થન..

ડાંગ ના પુર્વ પટ્ટી વિસ્તાર એવા સુબીર તાલુકા માં લોકલાડીલા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર વિજયભાઈ પટેલ નાં ઝંઝાવતી પ્રચારને જોરદાર લોકસમર્થન
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ ૧૭૩ બેઠક ના ઉમેદવાર વિજયભાઈ પટેલ નો ઝંઝાવતી પ્રચારને ગામેગામ ભારે લોકસમર્થન મળી રહયું છે. વિજયભાઇ ને આવકારવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠાં થતાં હોય છે. ખૂબ જ આનંદમય માહોલ્માં બધાં વિજયભાઈ પટેલ નું સ્વાગત અને મુલાકાત કરતાં હોય છે.
આવું અદ્ભૂત લોકસમર્થન ગામેગામ મળતાં વિજયભાઈ અને ભાજપના આગેવાનોનો ઉત્સાહ વધી ગયો છે. ગામેગામ વિજયભાઈ એ કરેલા વિકાસનાં કામોથી જનતા જર્નાદનમાં આનંદ વ્યાપી ગયો છે.ડાંગ ની જનતા વિજયભાઈને જીતાડવા માટે મકકમ બની છે.આ ઝંઝાવાતી પ્રચારમાં રાજકીય ચાણ્યક એવા જીલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત સહિત અનેક આગેવાનો જોડાઇ વિજયભાઈ પટેલ ને જંગી મતોથી જીતાડવા યોજનાબદ્ધ રીતે પ્રચાર કરી રહી છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...