તાપી જિલ્લામાં આવેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત (અ.જ.જા.) બેઠક માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે કુલ- ૧૬ ફોર્મ ભરાયા હતા.
તાપી જિલ્લામાં આવેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત (અ.જ.જા.) બેઠક માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે કુલ- ૧૬ ફોર્મ ભરાયા હતા.
સરદાર ન્યૂઝ:-હાર્દિક પટેલ-તાપી
તાપી જિલ્લામાં આવેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત (અ.જ.જા.) બેઠક માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે કુલ- ૧૬ ફોર્મ ભરાયા હતા.
૧૭૧-વ્યારા
૧૭૧-વ્યારા (અ.જ.જા.) બેઠક માટે આજરોજ ઉમેદવારી કરવાના અંતિમ દિવસે કુલ- ૧૩ ફોર્મ
જે પૈકી ચૂંટણી અધિકારી,વ્યારા તરફથી મળેલી વિગતો અનુસાર ઉમેદભાઇ ભીમસીંગભાઈ ગામીત-અપક્ષ, સુનિલભાઇ નાગજીભાઇ ગામીત-ભારતીય ટ્રાઇબલ પાર્ટી, બિપિનચંદ્ર ખુશાલભાઇ ગામીત- આમ આદમી પાર્ટી, સુનિલભાઈ છીતુભાઈ ચૌધરી-આમ આદમી પાર્ટી,કોંકણી મોહનભાઈ ઢેડાભાઇ- કુલ-૪ ફોર્મ ભારતીય જનતા પાર્ટી,ગામીત નીતીનભાઈ નીમાભાઇ- કુલ-૨ ફોર્મ- ભારતીય જનતા પાર્ટી, રાકેશભાઇ ગામીત- બહુજન સમાજ પાર્ટી, જીમીકુમાર પટેલ- અપક્ષ, બિપીનભાઈ ગોવિંદભાઇ ગામીત- અપક્ષ ઉમેદવાર મળીને કુલ ૧૩ ફોર્મ ભરાયા હતા.જેમાં પક્ષવાર જોઈએ તો ભારતીય જનતા પાર્ટી- ૬ કોર્મ,અપક્ષ-૩ કોર્મ,આમ આદમી પાર્ટી-૨ ફોર્મ,એક ભારતીય ટ્રાઇબલ પાર્ટી,એક બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું હતું.
ભરાયા જ્યારે ૧૭૨- નિઝર (અ.જ.જા.) બેઠક માટે કુલ ૧૨ ફોર્મ ભરાયા
જ્યારે ૧૭૨- નિઝર ( અ.જ.જા.) બેઠક માટે ચૂંટણી અધિકારી નિઝર તરફથી મળેલી વિગતો મુજબ આજરોજ કુલ ૧૨ ફોર્મ ભરાયા હતા. જે પૈકી મનીષભાઈ પ્રકાશભાઈ વસાવા- અપક્ષ,જીજ્ઞેશકુમાર દિલિપભાઇ ગામીત- આમ વસાવા-અપક્ષ,જ્યરામભાઇ ચેમાભાઇ ગામીત -કુલ-૪ જનતા પાર્ટી,સૂરજભાઈ દાસુભાઈ વસાવા- ર ફોર્મ- રતનજીભાઈ ગામીત - ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, પ્રવિણાબેન સુનિલભાઈ ગામીત- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ,વિનાભાઈ બાબલાભાઇ ગામીત-અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. નિઝર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ ૬ કોર્મ,અપક્ષ-૩, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ-ર અને એક આમ આદમી પાર્ટીએ કોર્મ રજુ કર્યું હતું. આમ બંને સીટ ઉપર અંતિમ દિવસે કુલ ૨૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
આદમી પાર્ટી,સ્નેહલતાબેન પરેશભાઇ
ફોર્મ ભારતીય
ભારતીય જનતા પાર્ટી,સુનિલભાઇ
Comments
Post a Comment