વાલોડના બાજીપુરા થી વિદેશી દારૂનો ઝથ્થો ઝડપી પાડ્યો
સરદાર ન્યૂઝ:-હાર્દિક પટેલ-તાપી
વાલોડના બાજીપુરાની મીંઢોળા નદી બ્રિજ પાસે આવેલ પુલ ફળિયા પાસેથી પસાર થતો કહેર રોડ પર તાપી પોલીસ સ્ટાફના માણસોએ ગતમોડી રાત્રે વોચ ગોઠવી ટ્રક નંબર જીજે/૧૫/વાયવાય/૬૨૯૩ ને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ચેતનભાઇ શંકરભાઈ પટેલ(રહે.ભીમપોર,નાનીદમણ) અને મંગાવનાર (2)દારૂના મુદ્દામાલ સાથે (૧)શૈલેષભાઇ મંગુભાઇ ગામીત રહે,વાંદરદેવી-વ્યારા (ર)વિમલભાઈ સન્મુખભાઈ ચૌધરી રહે,ભાટીકળિયુ બોરખડીગામ-વ્યારા નાઓની અટકાયત કરવામાં આવી તેમજ મુદ્દામાલ પૂરો પાડનાર (૧)કિરણભાઈ મણીલાલભાઈ ચૌધરી (રહે,ભાટી કળિયુ,બોરખડી,તા.વ્યારા) એમ બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ મામલે પોલીસે દારૂ,ટ્રક મળી કુલ રૂપિયા ૩.૭,૫૦,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગેની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને આગળની તપાસ એચ.જી.રબારી,સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર,વ્યારા સર્કલ નાઓને સોંપવામાં આવી છે.

Comments
Post a Comment