2000 રૂપિયાના કમિશનની લાલચ માં હીરા દલાલને નકરી હીરા પધરાવનાર ઠગને સુરત પોલીસે ઝડપી પાડ્યો...
ઠગ યુવક અજિઝ શેખએ ૫૦ હજારના હીરા બતાવી 37 હજાર રૂપિયા પડાવી લીધા હતા જોકે હીરા દલાલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર-સુરત
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડ ના વેપારમાં છેલ્લા લાંબા સમયથી ઠગાઈ કરવાની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે વેડરોડ વિસ્તારના હીરાદલાલ એક ઠગ નકલી હીરા પધરાવી ઘટ્યો 37 હજાર રૂપિયા પડાવી લીધા હતા જોકે આ હીરા દલાલ એ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે 2000 રૂપિયા કમિશનની લાલચ માં આવીને નકલી હીરા પધરાવતો હોવાને લઇને પોલીસે તેની ધરપકડ કરી છે
મૂળ ભાવનગરના પાલીતાણા ના વતની અને હાલમાં કામરેજ ખાતે આવેલા ખોલવાડ ની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા જયસુખભાઇ કાકડીયા વેડરોડ ખાતે આવેલ પ્રભુ નગર માં શ્રી શમળાજી મેટલ નામની દુકાન ધરાવે છે ગત 28 મી એપ્રિલ ના રોજ અજિઝ શેખ નામનો યુવાન તેમની દુકાને આવ્યો હતો અને પોતાની પાસે પાંચ કેરેટ હીરા વેચવાની વાત કરી હતી જોકે જયસુખભાઇ 50000 ન હોવાની વાત કરતાં આગ સામે ૩૭ હજાર આપી દેવાની વાત કરી હતી જેને લઇને જીતુભાઈ આ વખતે ૩૭,૦૦૦ કરી દીધા હતા જેમાં રૂપિયા લઈને આવી શાંતિ જતા રહ્યા બાદ જયસુખ ભાઈ આહીર આ મશીનમાં ચેક કરતાં હીરા નકલી હોવાનું માલુમ પડ્યું હતું જીતુભાઈ તરત જ આવીશું ને મોબાઈલ ઉપર ફોન કરતા યુવક મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો જેને લઇને દેશી બજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી આ યુવકને કતારગામ દરવાજા નજીકથી ઝડપી પાડયો હતો પુછપરછ કરતાં તે સોના દાગીના પોલીસ કરવાની મજૂરીનું કામ કરે છે તેને અન્ય એક યુવક આ નકલી હીરા વેચવા માટે આપી ગયો હતો અને જો આવી જાય તો તેને બે હજાર રૂપિયા કમિશન આપવાની વાત કરી હતી જેને લઇને આવી હતી કમિશનની લાલચ માં હીરા લઈને આવ્યો હતો હીરા બજારમાં નકલી હીરા પ્રવૃત્તિ સતત ફરિયાદો આવી રહી છે ત્યારે પોલીસે આ મામલે યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આ યુવક તેને આપી જણાવ્યું કે અત્યાર સુધીમાં કેટલા લોકોને નકલી હીરા આપીને છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે
Comments
Post a Comment