સુરત શહેરમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે...

લીંબાયત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે...

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
ગાંધીના ગુજરાત દારૂબંધી તો છે પણ એ પણ માત્ર કહેવા ખાતર. હે કારણ કે શહેરના ખૂણે ખૂણે દારૂની હાકડીઓ પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહી છે ત્યારે સુરત ના સંવેદનશીલ વિસ્તાર ગણાતો લીંબાયત વિસ્તારમાં જાહેરમાં ચાલે છે દારૂનો અડ્ડો..જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વારયલ થતા. લીંબાયત  પોલીસ ની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે  મળતી માહિતી મુજબ આ વીડિયો લીંબાયત ના રત્નપ્રભા સોસાયટી નજીક નો છે જોકે લહુલેઆમ દારૂના આડા ને પગલે  સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે ...આ મામાલે પોલીસને દારૂનો અડ્ડો બંધ કરાવવા માટે સ્થાનિકોએ વારંવાર રજુઆત કરી છે   છતાં જાહેરમાં ચાલતા દારૂના અડ્ડાનું દુષણ અટકાવવામાં પોલીસ નિષ્ફળ. રહી હિવાનું ફ્લાઇટ થઈ રહ્યું છે ..ત્યારે આ મામલે પોલીસ કમિશનર સ્થાનિક પોલીસ સામે લાલ આંખ કરીને યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે ..
ટિકર ; શહેરમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા

લીંબાયત વિસ્તારમાં જાહેરમાં ચાલે છે દારૂનો અડ્ડો

રત્નપ્રભા સોસાયટી પાસે દારૂના અડ્ડાથી સ્થાનિકો પરેશાન

પોલીસને દારૂનો અડ્ડો બંધ કરાવવા માટે સ્થાનિકોએ કરી વારંવાર રજુઆત
દારૂના અડ્ડા ને લીધે મહિલાઓની સુરક્ષા ખતરામાં

જાહેરમાં ચાલતા દારૂના અડ્ડાનું દુષણ અટકાવવામાં પોલીસ નિષ્ફળ

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...