સુરતમાં વ્યાજ ખોરો ની આંતક આવ્યો સામે...
અમૃત રબારી ની ટોળકી દ્વારા ખેડૂત ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
ખેડૂના ભાઈ વ્યાજે લીધેલા રૂપિયા મુદત ચૂકવીદેવા છતાં ચેક-પ્રોમિસરી નોટ બદલ 35 હજાર માગણી કરી કરવામાં આવ્યો હુમલો ખેડૂતે નોંધાવી પોલીસ ફરિયાદ
સુરતમાં ફરી વ્યાજખોરોનો અંતર સામે આવી રહ્યો છે સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતા મોટીવેડના ખેડૂત પર વ્યાજખોર અમૃત રબારી અને તેની ટોળકી દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને ખેડૂતોના હાથમાં ને પગમાં ફેક્ચર થઈ જવા પામ્યું હતું ખેડૂતના ભાઈ અ એ અમૃત રબારી પાસેથી લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા બાદ વ્યાજ ખોરપાસે રહેલા ચેક અને પ્રોમિસરી નોટ પરત આપવા માટે ૩૫ હજારની માંગણી કરી હતી જેનો ખેડૂતોએ વિરોધ કરતાં તેના પર હુમલો કરતાં સમગ્ર મામલો પહોંચ્યો છે પોલીસ મથકે
સુરતમાં ફરી એક વખત વ્યાજખોરો બેફામ બનતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે સામાન્ય વ્યક્તિ વસૂલવામાં આવે છે અને આ વ્યાજ મુદલ સાથે વધારાનો ચાર્જ નહીં આપનાર વ્યક્તિને વ્યાજખોરો દ્વારા જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઇ જવા પામી હતી સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી મોટી વેડ ખાતે કાનજી નગરમાં રહેતા કિશોર ભગુભાઇ પટેલ નાનાભાઈ કેતને અમૃત રબારી પાસેથી 2 લાખ દસ ટકા વ્યાજે લીધા હતા સિક્યુરિટી તરીકે બે લાખના ચેક અને પ્રોમિસરી નોટ લખી આપી હતી કેતન દર મહિને 10% લેખે વ્યાજ ભરતો હતો અને મુજબની રકમ પૂરેપૂરી ચૂકવી દીધી છતાં રબારીએ બેંક ચેક અને પ્રોમિસરી નોટ આપી ન હતી અમૃત વધારાના વીસ હજારની માગણી કરી હતી કે તને પૈસા આપવાનો ઇનકાર કરતા અમ્રૂત છેલ્લા પંદર દિવસથી રાત્રે કિશોર ના ઘરે પૈસાની માગણી કરી ટાટીયા તોડી નાખવાની ધમકી આપતો હતો મોટીવેડ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે કિશોરને આતરી નંબર પ્લેટ વગરની કારમાં આવેલા અમૃત રબારી અને તેની સાથે આવેલા 2020 લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો આવ્યા હતા જેને લાઈટ મારવા આવેલા ત્યારે હુમલાખોરોએ ભાગી છૂટયા હતા અને પગમાં ફેક્ચર કરતા અને શરીરે ઈજાઓ થવા પામી હતી કિશોર અમૃત રબારી અને અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તે ખેડૂત હતા અને પૈસા તેના ભાઈ લીધા હતા
ચૂકવી દીધા બાદ પણ ખોટી રીતે પૈસાની માંગણી કરી અમૃત રબારી કે તને હેરાન કરતો હતો સાથે સાથે તેના મોટાભાઇ કિશોરને પણ હેરાન કરી માર મારતા સિદ્ધપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
Comments
Post a Comment