હોસ્પિટલના મેનેજરે રૂપિયા બે લાખ ઉપાડી લીધા બાદ બારોબાર વેચી મારતા પોલીસ ફરિયાદ પોલીસે કરી મેનેજરની ધરપકડ...
અડાજન મેડિકલ સાધનો સપ્લાય કરતા વ્યક્તિ પાસે જ દિવસ માટે ભાડે લીધેલ સેન્ટર મેનેજરે નોકરી છોડી અન્ય હોસ્પિટલમાં બિલ વગર વેચી દેતા પોલીસે કરી ધરપકડ..
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
સુરતના અડાજણ વિસ્તારમાં મેડિકલ સાધનો સપ્લાયર પાસેથી ડીંડોલી ના એચ ડી પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના મેનેજરે રૂપિયા બે લાખ નું વેન્ટિલેટર ભાડા પર લીધા બાદ ભાડું ચૂકવ્યા વિના આ મશીન બારોબાર વેચી દેતા મેડિકલ સાધનો સપ્લાય કરતા એજન્સીના માલિક કે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હોસ્પિટલના મેનેજરની ધરપકડ કરી છે
સુરતના અડાજણ પાલ રોડ પર એલ.પી.સવાણી સ્કુલ પાસે અજંતા રો હાઉસમાં રહેતા મગનભાઈ કમલેશભાઈ કોઠારીએ પાલનપુર કેનાલ રોડ પર અવધપુરી સોસાયટી લોગ ઇન્ફોટેક નામની મેડિકલ સાધન સપ્લાય કરવાનું કામ કરે છે ગત ૨૩ ફેબ્રુઆરી ના રોજ નવા વેન્ટિલેટર મશીન વેચવાનો ધંધો કરતાં મિત્ર દત્તા પાટીલ મારફતે તેમને ડીડોલી કર કરાવડા રોડ પર આવેલ એસ.ડી.પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના મેનેજર સાથે વાત કર્યા બાદ રૂપિયા 2500 પ્રતિદિન અને ૧૮ ટકા ટેક્સ સાથે ના ભાડાની રૂપિયા બે લાખનું વેન્ટિલેટર 10 દિવસ માટે ભાડે આપ્યું હતું દસ દિવસ બાદ તેમનો એન્જિનિયર dhanraj panchal ચેક લેવા ગયો તો બિલ મુજબ પેમેન્ટ કર્યું ન હતું આદિપુર આજ મેં ફોન કરતા તેને ફોન રિસીવ કર્યો નહોતો હોસ્પિટલ માં જઈ તપાસ કરતા પરાગે નોકરી છોડી દીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ પરાગને ફરીથી ફોન કરતા તેને મશીન આપી જવા કહ્યું હતું પણ તે જ દિવસે મગનભાઈ ઇન્ડિયન માર્કેટિંગ માટે ચોલી માં આવેલા ડોક્ટર નિલેશ મોરિયા ની તનસ્વી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં ગયો તો ત્યાં પરાગની જીવન ચરિત્ર મશીન આપ્યું હતું તે ક્યાં હતું આ અંગે મગનભાઈ ને વાત કરતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તપાસ કરતા રાજ્ય મશીન પર આગળ કોઈપણ બિલ બનાવી હોવાનું બહાર આવ્યું હતું આથી આખરે ગતરોજ મગનભાઈ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગણતરીના કલાકમાં જ વેચી દેનાર પરાગ ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Comments
Post a Comment