સુરતમાં રૂપિયાની લેતીદેતી મામલે ડેરી માલિકને ત્યાંઅસામાજિક તત્વો એ ધમાલ મચાવી ડેરી માલિકને માર મારવામાં આવ્યો હતો જોકે મારામારી ની સમગ્ર ઘટના સીસીટીવી કેદ....
ડેરી મલિક ને અસામાજિક તત્વો લાકડી ના ફટકા વડે જે રીતે દાદાગીરી કરી હતી તેના સીસીટીવી હવે સોસાલમીડિયા થયા વાઇરલ...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર:-સુરત
ગુજરાતમાં અસામાજિક તત્વોની દાદાગીરીથી દિવસેને દિવસે વધી રહી છે તેવી ઘટનાઓ સતત બનતી હોય તેજ રીતે વશું આવક ઘટના સામે આવી છે સુરત માં પૈસાની લેતીદેતીમાં અસામાજિક તત્વોએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ડેરી સંચાલક ની ઓફીસ પર હુમલો કરી દીધો હતો જોકે લાકડીના ફટકા વડે સંચાલકને મારવામાં આવ્યા હતા મારા મારી ની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થવા પામી હતી પોલીસે તપાસ શરૂ કરી છે
ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત શહેરમાં સતત ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે અસામાજીક તત્વોમાં જાણે પોલીસની બીક રહી નથી તે પ્રકારની પરિસ્થિતિ સુરતમાં નિર્માણ થયેલું જોવા મળે છે અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે સામાન્ય વ્યક્તિઓ ને જાહેરમાં મારવા સાથે પોતાની દાદાગીરી કરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે ત્યારે વધુ એક વીડિયો વાયરલ થતાં ની સાથે જ પોલીસ દોડતી થઇ જવા પામી છે
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને ડેરી ઉદ્યોગ સાથે જ વાપરવી પડશે પૈસાની લેતી-દેતી સમાજ તેમની પર પહોંચ્યા હતા અને જોતજોતામાં તેની સાથે ઝઘડો કરી પોતાની પાસે રહેલા બધા જ અત્યારે ગાડી ચાલકને માર મારવાનું શરૂ કર્યું હતું જોકે આ ઘટનાને લઇને જેરી માં કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવીને ભાગી છૂટયા હતા ત્યારે સામાજીક તત્વોએ પૈસાની લેતીદેતીમાં આવ્યો હતો કે તેને પણ દેવી ભાગી જવાની મારી આવી હતી જો કે મારા ભાઈની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી
ત્યારબાદ સંચાલકે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે વિડીયો વાયરલ જોતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ચક્રોગતિમાન કર્યા છે સુરતમાં અસામાજિક તત્વો આ પ્રમાણે જાહેરમાં લોકોને મારી પોતાની જાગીર અથવા તો પોતાના વિસ્તારમાં પોતાનું અસ્તિત્વ ઉભું કરવા માટેની તજવીજ કરતા હોય છે જ્યારે વિવિધ પોલીસ જાગૃત થઈ અને કડક કાર્યવાહી કરવી જોઈએ
Comments
Post a Comment