સગીર વયના કિશોરને ધમકાવી ખંડણી વસૂલ કરતા ટપોરી ને સુરત પોલીસે ઝડપી પાડ્યો....
ટપોરીઓ દ્વારા કિશોર પાસે થી ૯૦ હજારની કિંમતનો મોબાઈલ અને ઘરમાંથી દાગીના ચોરી કરવા માટે દબાણ કરી કિશોરનું અપહરણ કરવામાં આવ્યું હતું...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
શાળાએ જતા બાળકોને મોંઘા મોબાઈલ આપતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સોનાની વીંટી mobile phone વાપરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પાછળ પડેલા ટપોરીઓ કિશોરનું અપહરણ કરીને મોબાઇલ અને વીંટી લઈ લીધી હતી સાથે ઘરમાંથી માતા ના દાગીના અને રૂપિયા મંગાવનાર ટપોરીઓ વિરુદ્ધ કિશોરની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
શાળાએ જતા બાળકોને વાલીઓ દ્વારા મોંઘા મોબાઇલ અથવા સોનાના દાગીના પહેરાવવામાં આવતા હોય છે તેઓના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિશોર સુરતમાં સામે આવ્યો છે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રભુનગર માં રહેતી અને ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની શિકાર સરલાબેન 24 જાન્યુઆરી ફરિયાદ નોંધાવી હતી કે આ શિક્ષિકા બહેનનો ધોરણ-૧૦માં અભ્યાસ કરતો સગીર પુત્રનું કેતન કે જાપાન ધીરુ ધેલાની. વિજય ઉંફે ભૂરી ભગા ભુપત મકવાણા.મેહુલ ઉંફે ધીરુ ડાભી ધવલ દશરથભાઈ ડાભી. કૈલાસ ઉર્ફે ગોલ્ડન મોહન જાદવ અને મયુર માયાવી નું વાઘેલાએ 23 મી એ આ કિશોરનું અપહરણ કરી ગયા હતા અને તેની પાસે રહેલી ઊર્જાની કિંમત નો મોબાઇલ ફોન પડાવી લીધો હતો મોબાઇલ ફોન જોઈતો હોય તો ઘરેથી 10000 રૂપિયા લઇ આવવા હુકમ કરવામાં આવ્યો હતો પહેલા તો આ ટપોરીઓએ માતા ના દાગીના અને ઘરેથી રોકડ રકમ મોકલાવી આપી હોવાનું જાણવા મળતાં આશિકા કાપોદ્રા પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવતા છેલ્લા દસ મહિનાથી ફરહા ટપોરી કીર્તન જાપાન દીધું કે લાગણીને પોલીસે ગતરોજ રાત્રે બાતમીના આધારે ઝડપી પાડયો હતો પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ની પાસે થી ઉઠી અને મુકો મોબાઈલ પડાવી લીધો હતો અને પોલીસ દ્વારા આ કિશોર પાસે અન્ય માંગવામાં આવતી હોવાની કબૂલાત કરતાં પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે
Comments
Post a Comment