સુરતના રણબીર કપૂરના ફ્રેન્ડે એવું તો શું મોકલ્યું કે રણબીર કપૂરે ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો...
બોલીવુડ સ્ટાર રણબીર કપૂર ના આલિયા ભટ્ટ સાથે મેરેજ યોજવામાં છે ત્યારે રણવીર કપૂરના સુરતના ફ્રેન્ડે એવી તો કંઈ ગિફ્ટ મોકલી કે રણબીર કપૂરે ટ્વીટ કરીને વખાણ કર્યા છે...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
સુરતના જાણીતા એક જવેલાના માલિક ના પુત્ર અને પુત્ર વધુ તેમજ તેમની દીકરી રણબીર કપૂરના ખાસ ફ્રેન્ડ છે ત્યારે રણબીર અને આલિયા ભટ્ટ ના મેરેજ થઈ રહ્યા છે ત્યારે રણબીર અને આલિયા ભટ્ટના ફ્રેડ્સમાં માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત ના જાણીતા એક જવેલના માલિકે રણબીર કપૂરના લગ્ન પ્રસંગ ને લઈને ગોલ્ડન કપલ ને ગોલ્ડન બુકે મોકલવામાં આવ્યો છે
આ બુકે સુરત ના જવેલર્સ માલિકે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ને બુકે મોકલ્યો છે આ બુકે 5 ફૂટ ની ઉંચાઈ છે..126 જેટલા ગોલ્ડ રોઝીઇઝ છે.. તેમજ એક રોઝીઝ ની કિંમત 1700 થી 2000 રૂ છે એટલે કે સુરતના ફ્રેડન્ડ્સે રણબીર કપૂર ને ચાંદી અને ગોલ્ડ ની બુકી મોકલાવી ને શુભેરછા પાઠવી છે ત્યારે આ ગોલ્ડ રોજીસ નું બુકે રણબીર કપૂર ને મળતા રણબીર કપૂર સુરતના ફ્રેન્ડ ના ટ્વીટ કરીને વખાણ કર્યા છે ...
બુકે મોકલનાર જણાવ્યું હતું કે રણબીર અને આલિયા ભટ્ટ ના મેરેજના પગલે સુરતમાંથી અમે તેમના ખાસ ફ્રેન્ડ છીએ ત્યારે તેમને મેરેજના શુંભેત્છા માટે અમે ગોલ્ડ રોજની 5 ફૂટની બુકે મોકલી હતી ત્યારે આ બુકે મળતાની સાથે બોલીવુડ સ્તરે ટ્વીટ કરીને સુરતના ફ્રેન્ડ નો આભાર વ્યક્ત કર્યો છે
Comments
Post a Comment