પ્રેમ પ્રકરણના ડખા manjula પ્રવાહી તકલીફનાં આ યુવકે કાર સળગાવી બાજુમાં પાર્ક કરેલી ટેમ્પો પણ સળગી ગયો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ કરતાં પોલીસે યુવકની ધરપકડ...
પ્રેમ પ્રકરણની હવે તમારા પડોશી ની ગાડી સળગાવવાની ઘટના...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મોડીરાત્રે બે દિવસ પહેલા એક ગાડી સળગી ગઈ હતી જોકે ગાડી ની બાજુમાં પાર્ક કરેલી ટેમ્પો પણ ટેમ્પો પણ સળગી જવા પામ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા મામલો સામે આવ્યો હતો પ્રેમ સંબંધી અદાવત રાખી પડોસી ની ગાડી સળગાવી યુવકને ભારે પડયું હતું તેથી તેની મદદથી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી
સુરતના વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટી માં રહે રામસિંગ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો શનિવારે મધ્યરાત્રીએ બે વાગ્યાના અરસામાં સોસાયટીમાં પાર્ક કરેલો તેનો ટેમ્પા સાથે બાજુમાં રહેતી અલટીકા ગાડી રડવા લાગી મણિરાજ ની જાણકારી આપતા ફાઇલ નો કાફલો ઘટનાસ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી આ મામલે તપાસ શરૂ કરતા ટેમ્પામાંથી કે તેમની ગાડી સળગાવવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરતાં પોલીસે નજીકમાં રહેલા સીસીટીવી ચેક કરવાના શરૂ કર્યા હતા જોકે રામસિંગ સાથે રાજેન્દ્ર પ્રસાદ સોની ની ગાડી પણ સળગી જતાં તેઓએ પણ આ મામલે ફરિયાદ આપી હતી આ સમગ્ર ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં સોસાયટીમાં જ રહેતો લાલ સિંહ રાજપૂત નામનો યુવક આ ગાડી આવતો દેખાયો હતો પોલીસે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાને લઈને આ યુવકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી ત્યારે તેની જાણકારી આપી હતી લાલ સિંગ રાજપૂત નામનો આ યુવક ઘટના બની તેની આ સામે આવેલી પ્રિયંકા સોસાયટીમાં રહેતો હતો અને મુક્તિ ધામ સોસાયટીમાં રહેતી યુવતી સાથે તેનો પ્રેમ સબંધ હતો ત્યારે પોતાની પ્રેમિકાની પડોશમાં રહેતો રાજેન્દ્ર સોની નામનો યુવક તેને મારી સાથે માથાકૂટ કરતો હતો આ પ્રેમસંબંધ ડખામાં માં જેને આ ગાડી સળગાવી હોવાની કબૂલાત કરતાં જ પુના પોલીસે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે
Comments
Post a Comment