સુરત પોલીસ ફરી આવી છે વિવાદમાં માછીમારી કરી પરત ફરી રહેલા વ્યક્તિઓને પોલીસે માર્યા હોવાની પોલીસ કમિશનરને ફરિયાદ....

પોલીસ પીસીઆર ના કર્મચારીઓએ માછીમારોને માર મારતા હોવાના સીસીટીવી સમગ્ર ઘટના થઈ જાય પોલીસ કમિશનર આજના તપાસના આદેશ...

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર(સુરત)

સુરત પોલીસ સતત વિવાદોમાં આવી રહી છે પછી તે ગુનાખોરી હોય તો બાકી હોય એટલા જ કરવાનો હોય છે સામાન્ય નાગરિકોને રંજાડવાની વાતો સુરતની હજીરા પોલીસે માછીમારી કરી પરત આવી રહેલા કેટલાક યુવાનો ને જાહેરમાં માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જોકે માછીમારોને મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા માછીમારોએ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ કમિશનરને ફરિયાદ કરતાં પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે
સુરત પોલીસને જાણે વિવાદો સાથે હવે નાતો બંધાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સવાર પડતાની સાથે સુરત પોલીસ કોઈને કોઈ મુદ્દે વિવાદો માં આવતી હોય છે સેમ વધી રહેલી ગુનાખોરી ને લઈને વિવાદમાં આવતી હોય છે ત્યારે પોલીસ દ્વારા સામાન્ય વ્યક્તિને તોડ કરવાનો વિવાદ સામે આવતો હોય છે તો પોલીસ કર્મચારી લાંચ લેતા પકડાયા હતા સર્જાતું હોય છે
 ત્યારે સામાન્ય વ્યક્તિને રંજાડવા મુદ્દે પર સુરત પોલીસ વિવાદોમાં આવતી હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે
સુરતના છેવાડાના વિસ્તારમાં આવેલો હજીરા આમ તો દરિયા કિનારાનો વિસ્તાર છે અને મોટાભાગે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે સુરતના હજીરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી ત્યારે મારી કરીને આવતા કેટલાક યુવકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને યુવાનોને ફટકાર્યા બાદ ના કર્મચારીઓ દ્વારા યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યા હતા જો કે પોલીસની દાદાગીરી નું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી અને સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યા છે જોકે માછીમાર યુવાનો દ્વારા પોલીસે તેમને ખોટી રીતે વગર કારણે માર્યા હતા જેને લઈને આ માછીમાર યુવાનો દ્વારા સુરત પોલીસ કમિશનર લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી અને સાથે સીસીટીવી પણ આપવામાં આવ્યા હતા પોલીસ કમિશનરે સામાન્ય વ્યક્તિને રંજાડવાની અને પોલીસે સત્તાનો દુરુપયોગ કરી દાદાગીરી કરવાની ઘટનાને ધ્યાનમાં રાખી તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...