સુરતમાં તલવાર વડે જાહેરમાં કેક કાપતો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ...

 સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી જાણૅ એક પ્રસંગ બનતી હોય તેવું લાગી રહ્યું છે યુવાનો દ્વારા સતત જાહેરમાં અને તેમાં પણ ઘાતક હથિયારો વડે જન્મદિવસની કેક આપવાની પ્રથા ચાલી રહી છે....

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
ખાસ કરીને આવા લોકો વિરુદ્ધ સુરત પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કડકમાં કડક કરી છે તે છતાં લોકો સુધરતા નથી ત્યારે ડિંડોલી વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની કેક તલવાર અને રેમ્બો ચલાવે આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ મામલે શરૂ કરી કાર્યવાહી કરી હતી
જાહેર તલવારો સાથે જન્મદિવસની ઉજવણી...
ડિંડોલી વિસ્તારનો વીડિયો થયો વાયરલ. તલવાર વડે જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો  વાયરલથતા ડીંડોલી પોલીસ ની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે
જન્મ દિન ઉજવણી કરનારા યુવકનું નામ મયુર હોવાનું કેક લખ્યું છે આતીશ બાજી અને તલવાર થી કેક કાપતો  વિડિઓ થયો સોસિયલ મિડિયા મા વાઇરલ થયો હતો હાલ તો પોલીસે બે આરોપીની અટકાયત કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે...

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...