વોક માટે નીકળેલી મહિલાની છેડતી કરનાર ઇસમે જાહેર મા મહિલાનો હાથ પડકી બરજબરી કરતા ઈસમ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...

મહિલાની છેડતી કરનાર આરોપી છેલ્લા બે વર્ષથી મહિલાનો પીછો કરી કરતો તો હેરાન મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડી કરી કાયદેસરની કાર્યવાહી...

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
સુરતમાં સતત મહિલાઓની છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક છેડતીની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી સુરત ના સરથાણા વિસ્તાર મા નાઈટ વોક માટે નીકળેલી મહિલાની છેડતી કરનાર ઝડપાયો..જાહેર મા મહિલાનો હાથ પડકી બરજબરી કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો..
જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...
સુરતમાં સતત ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે તેમાં રહેલા અત્યાચારોને ફરિયાદો તત્વો સામે આવી રહી છે નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે સાથે સાથે મહિલાઓની જાહેરમાં છેડતી ની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી સુરત ના સરથાણા વિસ્તાર માં મહિલા નાઈટ વોક માટે નીકળી હતી તે દરમ્યાન યુવકે મહિલા ની છેડતી કરી હતી..તું મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહી પરિણીતા નો રસ્તા પર જ હાથ પકડી અને બળજબરી કરી હતી..સરથાણા ની પરિણીતા નો છેલ્લા બે વર્ષ થી વિપુલ શેલડીયા નામનો વ્યક્તિ પીછો.કરતો હતો..મહિલા ની છેડતી કરતા સમગ્ર મામલો.સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો..અને મહિલા ની ફરિયાદ ના આધારે છેડતી કરનાર વિપુલ શેલડીયા નામના ઈસમ ની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..મહત્વ નું છે કે હાલમાં રોડ રોમિયો પર પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી રહી છે તેવામાં આવા અવારા તત્વ ને ડામવા પોલીસે પણ લાલ આંખ કરી છે.. પોતાના વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તું કે સુરતના તમામ પોલીસ સ્ટેશનોમાં મહિલાઓની છેડતી અને તેમાં પણ યુવતીઓની છેડતી અને નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ ને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે પોલીસે હવે આમિર વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આ પ્રકારના દુકાનદારની શકાય હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ત્યારે આ યુવક મહિલાને છેલ્લા બે વર્ષથી કેમ તો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે....

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...