48 માં રમોત્સવ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે આહવા કોલેજ નાં વિદ્યાર્થીએ ગોલ્ડ ભાલા ફેંક માં ગોલ્ડ મેળવ્યો....

ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા નાં વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 48મો ખેલકુદ રમોત્સવ માં ભાગ લીધો હતો...

સરદાર ન્યૂઝ ડાંગ
તાં 14 માર્ચ થી 17 માર્ચ સુધી યોજાયેલ રમોત્સવ માં આહવા કોલેજનાં વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું વિદ્યાર્થીઓ ફાઇનલ મેચ સુધી પહોંચ્યા હતા. આ રમોત્સવ માં કુલ 39 જેટલી કોલેજ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બરછી ફેંક રમતમાં રાકેશભાઈ પવારે 44.97 મીટર ભાલો ફેંકી ને ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો.
સાબિર જે. વાની એ 20.21 મીટર હેમર ફેંકી ને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ચૌધરી દિવ્યાબેને 7.13 મીટર ગોળો ફેંકી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તથા ફીઝીકલ હેનડીકેપ માં ભોયે યમુનાબેને 4.68 મીટર ગોળો ફેંકી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તમામ વિદ્યાર્થીઓને પી.ટી.આઈ હિતાક્ષીબેન મહેસૂરિયાએ ટ્રેનિંગ આપી હતી. આહવા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મેડલ મેળવતાં ટ્રેનર અને કોલેજ પરિવારે વિદ્યાર્થીઓમેં શુભેચ્છાઓ પાઠવી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...