પેરા ઓલમ્પિક માટે સિનિયર સીટીઝન ડાંગ નાં ખેલાડી ની પસંદગી થઈ....

પેરા સપોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત અને પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર અમદાવાદ દ્વારા ડાંગ જિલ્લાનાં સિનિયર બેટમિન્ટન ખેલાડી ગોરધનભાઈ નેરકર ની પસંદગી કરવામાં આવી છે.
સરદાર ન્યૂઝ ડાંગ
આગામી દિવસોમાં ભુવનેશ્વર માં યોજાનાર બેટમિન્ટન સ્પર્ધામાં ગોરધનભાઈ નેરકર ભાગ લેશે જ્યાં તેઓ આ સ્પર્ધામાં વિજેતા બનશે તો તેઓ સીધાં પેરા ઓલમ્પિક ખેલાડી માં તેઓ આવનાર ઓલમ્પિક સ્પર્ધામાં ભાગ લેશે. ગોરધનભાઈ નેરકર આ પહેલાં સિનિયર સીટીઝન રમતમાં વિજેતા રહી ચૂક્યાં છે. ખેલ મહાકુંભ માં પણ તેઓ રાજ્ય કક્ષાના વિજેતા બની ચૂક્યા છે. 
પેરા ઓલમ્પિક માં ડાંગ નાં ખેલાડીની પસંદગી થતાં ડાંગ વાસીઓ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...