ડાંગ -જિલ્લાની 41 ગ્રામપંચાયત માંથી પાંચ જેટલી ગ્રામપંચાયત થઈ સમરસ....
આજ રોજ ડાંગ જિલ્લા ની 41 ગ્રામ પંચાયત પેકી ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત
સરદાર ન્યૂઝ ડાંગ
સુબીર તાલુકા માં 2 ગ્રામ પંચાયત બિનહરીફ થઈ જેમાં (1) હનવતપાડા ગ્રામ પંચાયત ના સરપંચ દેશમુખ સુલેમન ભાઈ માહરૂ સાથે 7સભ્ય બિનહરીફ થયા અને (2) લાવચાલી ગ્રામ પંચાયત સરપંચ કપિલા બેન સુમન ભાઈ રાઉત સાથે 6 સભ્ય બિનહરીફ થયા તેજરીતે
વઘઈ તાલુકા માં (1)ચીંચોન્ડ ગ્રામ પંચાયત ના સરપંચ અમિતા બેન રજનીકાંત ભાઈ ગાવિત બિનહરીફ (સમરસ )જાહેર થયા અને (2) દગુનિયા ગ્રામપંચાયત માં આશા બેન હર્ષદ ભાઈ ગાવીત સાથે 4 સભ્ય બિનહરીફ થયા અને
આહવા તાલુકા માં ઘોઘલી ગ્રામ પંચાયત માં નરેશ ભાઈ ગમજ ભાઈ ભોયે બિનહરીફ (સમરસ ) થયા છે તેઓને ડાંગ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી પ્રમુખશ્રી દશરથ ભાઈ પવાર સાહેબ વતી અને સંગઠન ની ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન અને સહ શુભેચ્છાઓ અને અને આગામી ગ્રામ પંચાયત ના સૌ ભારતીય જનતા પાર્ટી ના પેનલ પ્રેરિત સરપંચ ના ઉમેદવારો અને સભ્ય શ્રીઓ ને વિજય પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ
Comments
Post a Comment