આહવા ડુંગરી ફળિયા અને શિક્ષક કોલોની મા સુરત ના દાતા ઓ દ્વારા ગરીબ આદિવાસીઓ ને ગરમ કપડા ઘાબળા અને અનાજ ની કીટો નુ વિતરણ કરવા મા આવ્યુ હતુ...
વન પ્રદેશ ડાંગ જિલ્લા નુ વડુ મથક આહવા ખાતે સુરત ના દાતા ઓ મહેરબાન થયા હતા...
સરદાર ન્યૂઝ:-આહવા
ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ શ્રી ગિરીશ ભાઈ મોદીએ સુરત તેમ ના મિત્રો જનો ને આહવા ના ગરીબ પરિવારો ની આપવીતી જણાવતા તેઓના મિત્ર લાગણી વશ થતા તેઓ આજે પોત પોતાના વાહનો મા ગરીબ આદિવાસી પરિવારો માટે અનાજ ની કીટ,ગરમ ઘાબળા અને કપડા ઓ ભરી આહવા આવી પહોંચયા હતા
આહવા ના ડુંગરી ફળિયા તથા શિક્ષક કોલોનીના ગરીબ આદિવાસી ભાઈ બહેનો ને ભા.જ.પા ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી, , સુરતના મનહરભાઈ લાપસીવાલા, જયંતીભાઈ લાપસીવાલા સંજયભાઈ સોપારીવાલા, હસમુખભાઈ નાયક, અતુલભાઈ દેસાઈ, દિનેશભાઇ તાણાવાલા દ્વારા જરૂરિયાતમંદો ગરીબ આદિવાસી ઓને અનાજ અને કપડાં તથા ધાબળા ની કીટો વિતરણ કરવામાં આવતા આહવા ગરીબ પરિવારો ખુશ ખુશાલ થઈ જવા પામ્ય હતા
Comments
Post a Comment