‘આપ’ની જનસંવેદના યાત્રા માટે ટાઉન હૉલનું બુકિંગ નગરપાલિકાએ છેલ્લી ઘડીએ રદ્દ કરી દેતા સ્થાનિક નેતાઓ દોડતા થયા
છેલ્લી ઘડીએ નગરપાલિકાએ લાઇટની સમસ્યા હોવાનું બહાનું કાઢી ટાઉન હૉલ આપવાનું ના કહી
આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા માટે બારડોલી નગરપાલિકા સંચાલિત ટાઉન હૉલમાં કાર્યક્રમ નક્કી કરી સ્થાનિક હોદ્દેદારોએ ટાઉનહૉલનું ભાડું પણ ભરી દીધું હતું. પરંતુ છેલ્લી ઘડીએ નગરપાલિકાએ લાઇટની સમસ્યા હોવાનું બહાનું કાઢી ટાઉન હૉલ આપવાનું ના કહી દેતાં ‘આપ’ના કાર્યકરો દોડતા થઈ ગયા છે.
Comments
Post a Comment