સુરત-ડેપ્યુટી ટેક્ષ કમિશનર સહિત ચાર ઈસમો લાંચ ના છટકામાં ભેરવાયા...
ડેપ્યુટી ટેક્ષ કમિશનર નરહરિ પાંડોર સહિત અન્ય ત્રણ ખાનગી ઓફિસના કર્મચારી રંગે હાથ લાંચ લેતા ઝડપાયા....
જી.એસ.ટી.નમ્બર ફરી શરૂ કરવામાટે બે લાખ રૂપિયાની માંગી હતી લાંચ....
વાટાઘાટ બાદ લાંચ ની રકમ એક લાખ નક્કી કરાય....
313, વુડ સ્કવેર ટી .જી.બી. હોટલ ની સામે ચારેય લંચિયા બાબુ આવી ગયા એ.સી.બી.ના સકનજામાં ....
સુરત શહેર ના એ.સી. બી પી.આઈ. એસ.એન.દેસાઈ એ રંગે હાથ ઝડપી પાડ્યા....
એક લાખની રકમ પણ જપ્ત લેવાય....
એ.સી.બી. અધિકારી એ આ ચારેય લંચિયાઓની કરી અટક....
Comments
Post a Comment