કડોદરા પોલીસે ગણેશ ઉત્સવની ઉજવણી અંગેની બેઠક યોજી...

 કડોદરા જી.આઇ.ડી.સી.પોલીસ મથકના નવનિયુક્ત પી.આઈ.એ .પોલીસ મથક વિસ્તારના ગામના અગ્રણીઓને બોલાવી ગણેશ મહોત્સવ બાબતે મિટિંગ યોજી હતી જેમાં કોરોના ગાઈડલાઈન અને સરકારી ગાઈડલાઈનું ચુસ્ત પણે  પાલન કરી તહેવાર ઉજવવાનું આવાહન કરવામાં આવ્યું હતું
 આ વખતે મંડપ નાનો રાખવો અને દર્શનાર્થે આવતા લોકોને કુંડાળામાં સોસિયલ ડિસ્ટન્સ માં ઉભા રાખવા અને D J તેમજ ભજન મંડળી રાખવાની પણ મનાઈ ફરમાવી હતી આ મીટીંગ નવ નિયુક્ત પી આઈ હેમંત પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં આસપાસના ગામોના સરપંચ,  કડોદરા નગરપાલિકા હોદેદારો સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...