રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું...
સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષિત થતાં અટકે એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરાયું છે.
જે અંતર્ગત ‘‘પોષણ માસ’’ તરીકે ઉજવણી તરીકે આજરોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સુવાલી ગામે કોમ્યુનિટી હોલ ખાતે સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને વેદાંતા કંપનીના સી.એસ.આર. હેઠળ ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment