સુરત - માંગરોળ તાલુકાના કોસંબા પોલીસે કેમિકલ વેસ્ટ નો જથ્થો ઝડપી પાડ્યો....
નેશનલ હાઇવે 48 પર આવેલ શીતલ હોટલના પાર્કિંગ માંથી ઝડપી પાડ્યો કેમિકલ વેસ્ટ...ટેમ્પામાં કેમિકલ વેસ્ટ અંકલેશ્વર થી ભરી માંગરોળ ના હથોડા ગામે ખાલી કરીનો હતો કેમિકલનો જથ્થો....
કેમિકલ, ટેમ્પો ,રોકડ રકમ મળી કુલ 6.29 લાખના મુદ્દામાલ જપ્ત કરતી કોસંબા પોલીસ....
કોસંબા પોલીસે ટેમ્પો ચાલક ઇશરાર અહેમદ અન્સારી ની કરી ઘડપકડ....
Comments
Post a Comment