બારડોલીના તેન ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાય..
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં તેન ખાતે રહેણાંક મકાનમાં તેમજ સંબંધીના ઘરે સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને એલ.સી.બી પોલીસે ઝડપી પાડી હતી...
એલ.સી.બી.પોલીસે ૫૩૫ વિદેશી દારૂ બોટલ જેની કિંમત રૂ.૮૨ હજારનો વિદેશી દારૂ કબ્જે કરી બે વ્યક્તિઓને વોંટેડ જાહેર કર્યા...
Comments
Post a Comment